Saturday, July 16, 2011

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ. નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે. સગાં સગાં સૌ શું કરો છો ? 
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની , ફકત કફન બદલાયું છે.જીવનના સાત પગલા

  1. જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
  2. બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
  3. તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
  4. યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછેઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે .
  5. પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
  6. ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
  7. મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…..
  1. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર  પ્રેમ કરો.
  2. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં
  3. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે  ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?
  4. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.
  5. વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો છે
  6. મૃત્યુમહત્વની વાત છે કે કોણ કેટલું સાથે લઈ જઈ  શક્યો.
  7. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે કે પાંચ વર્ષે મળે.
  8. કદાચ જન્મે નહી તો આવતા જન્મે મળે. કર્મની ગતિ અતિ ગહન છે.
  9. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. વાત જો સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?
શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી. હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.
હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.” અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ.
ઉપર જવા માટે કોઈ લાગવગ ચાલતી નથ.........    સનાતન સત્ય છેઅચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ આશ્ચર્યથીઘાયલફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું; મારી શાયરી તો સંજીવની છેઘાયલશાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ કમપ્યુટર શીખો, ચાલો ત્યારે થાવ તૈયાર. સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ? જો જીવનમાં હોય
ખુશી SAVEગમ DELETEસંબંધ DOWNLAD
દોસ્તી FAVORITEદુશ્મની ERASEસત્ય KEY BOARDજૂઠ SWITCH OFFચીંતા BACK SPACEપ્યાર INCOMING ONનફરત OUTGOING OFFવાણી CONTROLહંસી HOME PAGEગુસ્સો HOLDમુસ્કાન SENDદિલ WEB-SITEઆંસુ ALTધિક્કાર SPAMસવારથી સાંજ ચીટકી રહો NET WORKઘરનાને ઘેલુ લગાવો VIRUSશરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા
થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.વિદ્યાર્થિની ભાષામાં કહું તોગોખવામાંડો.સુવિચાર-30 દિવસમાં તંદુરસ્તી
30
દિવસમાં તંદુરસ્તી, 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ

No comments:

Post a Comment