Alicia J. Augello-Cook (born January 25, 1981), better known by her stage name Alicia Keys, is an American R&B and neo soul singer-songwriter, pianist and actress. Keys has sold over 30 million albums worldwide and has won numerous awards, including eleven Grammy Awards, seventeen Billboard Music Awards, and three American Music Awards.
Wednesday, July 20, 2011
South beauty Tamanna Bhatia's
South beauty Tamanna Bhatia's latest spicy pictures (HQ photos). Tamanna Bhatia is an Indian film actress and model, who predominantly appears in Tamil and Telugu-language films.
In 2005, she made her acting debut in her only Hindi film so far, Chand Sa Roshan Chehra, before working in the major South Indian film industries.
Also in 2005, Bhatia made her Telugu debut in Sri, and in the following year she appeared in her first Tamil film, Kedi. In 2007, she starred in two college-life-based drama films, Happy Days in Telugu and Kalloori in Tamil, which both earned her critical acclaim.
Following commercial successes with Padikathavan (2009), Ayan (2009), Paiyaa (2010) and Siruthai (2011), she established herself as one of the leading contemporary actresses in the Tamil film industry.

Kangana Ranaut looked sizzling at IIFA Awards 2011
South actress Shriya-Saran-new-pictures
New spicy pictures of South actress Shriya Saran. Shriya Saran has worked in mulitple of the regional industries of Indian cinema, including Hindi, Tamil, and Telugu language films, as well as a few films in English, Malayalam and Kannada. (HQ photos)
In 2003, Saran acted in her first Hindi film, Tujhe Meri Kasam, starring debutants Ritesh Deshmukh and Genelia D'Souza in leading roles.
Her next two movies are Rowthiram and Casanovva.
Saran made her film debut in 2001 with Ishtam and had her first commercial success with the Telugu film Santhosham (2002).

Saturday, July 16, 2011
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ. નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે. સગાં સગાં સૌ શું કરો છો ?
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.જીવનના સાત પગલા
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.” અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ.
ઉપર જવા માટે કોઈ લાગવગ ચાલતી નથ......... સનાતન સત્ય છે. અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ કમપ્યુટર શીખો, ચાલો ત્યારે થાવ તૈયાર. સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ? જો જીવનમાં હોય
ખુશી SAVEગમ DELETEસંબંધ DOWNLAD

- જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
- બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
- તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
- યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે .
- પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
- ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
- મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
- જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.
- તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં
- દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?
- જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.
- એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે.
- ‘મૃત્યુ’ મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.
- આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે કે પાંચ વર્ષે મળે.
- કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે મળે. કર્મની ગતિ અતિ ગહન છે.
- એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.” અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ.
ઉપર જવા માટે કોઈ લાગવગ ચાલતી નથ......... સનાતન સત્ય છે. અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ કમપ્યુટર શીખો, ચાલો ત્યારે થાવ તૈયાર. સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ? જો જીવનમાં હોય
ખુશી SAVEગમ DELETEસંબંધ DOWNLAD
થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.સુવિચાર-30 દિવસમાં તંદુરસ્તી
30 દિવસમાં તંદુરસ્તી, 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ
Subscribe to:
Posts (Atom)